જ્યારે ઇથાઇલ એસીટોએસીટેટ એક મોલ મિથાઇલ મેગ્નેશિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા કરે છે,ત્યારે પ્રક્રિયાની નીપજ શું હશે?

  • A
    $CH_3-CO-CH_2-CO_2Et$
  • B
    $CH_3-C(OMgI)(CH_3)-CH_2-CO_2Et$
  • C
    $CH_3-CO-CH(MgI)-CO_2Et$
  • D
    $CH_3-C(OMgI)=CH-CO_2Et$

Explore More

Similar Questions

$CH_3COOH$ અને $HCOOH$ ની વચ્ચે,$HCOOH$ કેવું હશે?

$CH_3-CH_2-COOH$ $\xrightarrow{Br_2 / Red P} X$ $\xrightarrow{Alc. KOH / \Delta} Y$. ઉપરની પ્રક્રિયામાં $Y$ શું છે?

ફોર્મિક એસિડ કોનું રિડક્શન કરી શકે છે?

$HCOOH$ ની સાંદ્ર $H_2SO_4$ સાથે પ્રક્રિયા થવાથી શું બને છે?

નીચેની પ્રક્રિયામાં $A$ ને ઓળખો:
સેલિસિલિક એસિડ $\xrightarrow{\text{એસેટિક એનહાઇડ્રાઇડ}} A$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo